અયાન મુખરજીએ પોતાની આગામી ફિલ્મમાંથી ટોચની અબિનેત્રી કૈટરીના કેફને અંતે પડતી મુકી દીધી છે. તેની જંગ્યાએ હવે અનુષ્કા શર્માને લેવામાં આવી છે. અયાન તેમની ફિલ્મમાં રણબીર કપુરની સાથે પહેલા કેટરીના કેફને લેવા ઈચ્છતા હતા. કેટરીના કેફને પણ ફિલ્મની પટકથા પસંદ પડી હતી. કેટરીના કેફે ફિલ્મ માટે મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ હવે કેટરીના કેફની જગ્યાએ અનુષ્કા શર્માને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેટરીના કેફને પડતી મુકવા માટેના કેટલાક કારણો સપાટીએ પર આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ કેટરીના કેફ રણબીર કપુર સાથે ફિલ્મ કરવા ઈચ્છતી નથી. રણબીર કપુર સાથે તેના સંબંધોની ચર્ચા ચારે બાજુ ફેલાય તેમ તે ઈચ્છતી નથી. જેથી અયાનને ફિલ્મમાં કામ નહી કરવાના તેના નિર્ણયતી કેફે વાકેફ કરી દીધા છે.
કેટરીનાના આ નિર્ણયથી અયાન પણ ચાકી ગયા છે.

No comments:
Post a Comment