Thursday, April 7, 2011

Cheryl Cole - કોઇ ભાવિ યોજના બનાવશે નહ

આશરે ૧૦ વર્ષ સુધી સતત લાઇટમાં રહ્યા બાદ ચાહકોથી દૂર રહીને આરામ કરી રહેલી લોકપ્રિય પોપ ગાયિકા શેરિલ કોલનું કહેવુ છે કે તેને ભવિષ્યની યોજના બનાવવામાં બિલકુલ રસ નથી.

તે વર્તમાનમાં માને છે. ૨૭ વર્ષીય શેરિલને લાગે છે કે વર્ષ ૨૦૦૨માં ગર્લ્સ એલાઊડમાં સામેલ થયા બાદ
કામમાં વ્યસ્ત થઇ જવાના કારણે તેની લાઇફનું ચિત્ર બદલાઇ ગયુ હતુ.

આ જ કારણસર તે કામથી દૂર થઇ ગઇ હતી. શેરિલ કોલે કહ્યુ છે કે હવે તે ભાવિ કોઇ યોજના બનાવશે નહ. લાઈફના શ્રેષ્ઠ ૧૦ વર્ષ તે ગાળી ચુકી છે. તે લાઇફમાં આનંદ ઊઠાવી રહી છે. ૩૦મી જુન ૧૯૮૩ના દિવસે જન્મેલી ઈંગ્લીશ ગાયિકા, સાગ રાઇટર,ડાન્સર અને મોડલ શેરિલ કોલ ૨૦૦૨માં જાણીતી બની ગઇ હતી.

તે વખતે તે એક ગ્રુપનો હિસ્સો બની હતી. તેની પાંચ વખત ગ્રીટ એવોર્ડ માટે નોમિનેશન થઇ ચુકયુ છે. બિ્રટિશ ટેલિવિઝન શો એકસ ફેકટરમાં તે જજ તરીકે પસંદગી પામી હતી.

No comments:

Post a Comment