Friday, April 1, 2011

Deepika Padukone - હાલમાં હિન્દી ભાષા શીખવા ઊપર વિશેષ ધ્યાન આપી રહી છે

 હિન્દી ભાષા તે ખૂબ સારી રીતે બોલવામાં તે હજુ પણ સંપૂર્ણપણે કુશળનથી. દિપિકા આરક્ષણ ફિલ્મમાં શુદ્ધ હિન્દી અનેસંસ્કાૃત બોલતી નજરેપડશે.

દિપીકાનું કહેવું છે કે નવી ફિલ્મમાં તેની ભૂમિકાને ન્યા આપવા તે શુદ્ધ હિન્દી ભાષા ઊપર તે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ફિલ્મમાં તેની ભાષા માટે કોઇ અન્યનો ઊપયોગ કરવામાં આવે તેમ તે ઇચ્છતી નથી.

No comments:

Post a Comment