બિ્રટિશ મોડેલ અને અભિનેત્રી લિઝ હર્લી ક્રિકેટરશેન વોર્ન સાથે ઓસ્ટ્રેલિયામાંજવાની ઇચ્છા ધરાવે છે.
ડાન્સગ વિથ ધ સ્ટાર્સની ઓસ્ટ્રેલિયાની આવાત્તિમાં તે ભાગ લે તેવી પણ શકયતા દેખાઇ રહી છે.
૪પ વર્ષીય અભિનેત્રીએ આ સપ્તાહમાં જ ભારતીય ઊદ્યોગપતિ અરૂણ સાથે છૂટાછેડા લઇ લેવા માટે અપિલ દાખલ કરી હતી.
હર્લીએ છૂટછેડા માટેની અરજી દાખલ કરતીવેળા જણાવ્યું છે કે અરૂણનું વર્તન તેના પ્રત્યે સારું રહ્યું નથી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ખેલાડી શેન વોર્ન સાથે તેના સંબંધોને કારણે હાલમાં તે ચર્ચામાં આવી ગઇ હતી.
લંડન નજીકની એક હોટલમાં શેનવોર્ન અને લિઝ હર્લી રાત્રી ગુજારતા ઝડપાઇ ગયા હતા. ત્યારબાદથી શેન વોર્ન અને તેના સંબંધોની ચર્ચા જામી હતી. બિ્રટનના અખબારોમાં તેના ફોટાઓ પણ ચમકયા હતા
ઓસ્ટિન પાવર અભિનેત્રી લિઝ હર્લી ફેબ્રુઆરી મહિનામાં મેલબોર્નમાં શેન વોર્નને મળવા માટે પહાચી હતી. ચેનલ-૭માં લિઝ હર્લી અને શેન વોર્નને લાવવાની વાત ચાલી રહી છે.

No comments:
Post a Comment