Thursday, April 14, 2011

Elizabeth Hurley News - હાલ લો ફેટ ડાઇટ ઊપર છે

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી શેન વોર્ન સાથે પોતાના સંબંધોને કારણે તાજેતરમાં જ સતત ચર્ચામાં રહેલી અભિનેત્રી એલિઝાબેથ હર્લીએ પોતાના શાનદાર ફિગર અને ફિટનેસને જાળવી રાખવાના હેતુસર ચાર વાગ્યા બાદ કાચા ફળ અને શાકભાજી નહ ખાવાનો નિર્ણય કર્યો છે. ૪પ વર્ષીય આ અભિનેત્રી શરૂઆતથી જ પોતાની ફિટનેસ અને ફિગરને કારણે જાણીતી રહી છે. હર્લીએ કહ્યું છે કે તે પોતાની ડાઇટમાં સંતુલન જાળવી રાખવા માંગે છે.

કોન્ટેક મ્યુઝિકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એલિઝાબેથ હર્લી આગામી દિવસોમાં ખૂબ જ કઠોર રીતે ડાઇટ પાળવા માંગે છે. આ જ કારણસર હવે હર્લીએ ફ્રૂટ અને કાચા શાકભાજી પર પ્રતિબંધ મુકી દીધો છે.

No comments:

Post a Comment