Wednesday, April 6, 2011

Mrinalini Sharma Hot - કેમરાની સામે બદાસ બનવા માટે તૈયાર

 બોલિવુડમાં તક મળ્યા બાદ પણ જો કોઈ અભિનેત્રીને સફળતા મળતી નથી તો તે જુની ચાલ અજમાવવાના
પ્રયાસો કરે છે.

બોલિવુડમાં બોલ્ડ સીન આપીને તે લોકપ્રિય થવાના પ્રયાસ કરે છે. હવે અભિનેત્રી મામાલિની પણ આ દિશામાં આગળ વધવા માંગે છે. તે કેમરાની સામે બિન્દાસ બનીને રોલ કરવા માંગે છે. આવારાપન, શોબિજ, હાઈડ એન્ડ સીક જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી માણાલિની સર્મા હવે સફળતા મેળવવા અન્ય રસ્તા પર અપનાવી રહી છે.

તમામ ફિલ્મો બોકસઓફિસ પર ફલોપ થયા બાદ તે હવે નવી ફિલ્મમાં એકદમ હોટ નજરે પડશે. તે આગામી ફિલ્મ સાઊન્ડટ્રેકમાં ખુબ બોલ્ડ નજરે પડશે. સુત્રોએ કહ્યું છે કે આ અભિનેત્રીએ પોતાના ફિગરને આકર્ષક બનાવવા માટે ખુબ મહેનત કરી છે. તે પોતાની હેરસ્ટાઈલમાં પણ ફેરફાર કરી ચુકી છે. તેને ફિલ્મી ચાહકો કેટલી ગણે છે તે આવનાર સમય બતાવશે પરંતુ તે હાલમાં બોલિવુડમાં સફળતા મેળવવા માટે ખુબ ઊત્સુક બની છે.

બોલિવુડમાં સફળ થવા માટે ભૂતકાળમાં પણ અભિનેત્રીઓ અપીલનો ઊપયોગ કરતી આવી છે.

No comments:

Post a Comment