Saturday, April 2, 2011

Shahrukh Khan - અમે વિશ્વકપની ફાઈનલ મેચ પણ જીતીશુ

 મોહાલીમાં આઈસીસી વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત મેળવ્યા બાદ બોલિવુડના કગ શાહરૂખખાને કહ્યું હતું કે અમારી ટીમ ફાઈનલમાં પણ જીત મેળવશે.

જીત બાદ ખુશખુશાલ થયેલા શાહરૂખખાને કહ્યું હતું કે ભારતની જીત બાદ દેશના કરોડો ક્રિકેટ પ્રેમીઓની ઈચ્છા શકિત વધી ગઈ છે.

ચાહકો ભારત વિશ્વ કપ જીતે તેમ ઈચ્છે છે. કગ શાહરૂખખાને ગઈકાલે મેચ દરમિયાન પોતાના નિવાસસ્થાને ખાસ વ્યવસ્થા કરી હતી.

શાહરૂખે પોતાના મિત્રો અને પરિવારની સાથે સેમી ફાઈનલ મેચની મજા માણી હતી. તેના મન્નત નિવાસસ્થાને તેના નજીકના મિત્રો પણ પહાચ્યા હતા.

No comments:

Post a Comment