Tuesday, April 5, 2011

Imran Hashmi - શંઘાઇ માટે વજન વધાર્યું

 ઇમરાન હાસ્મી હાલમાં દિબાંકર બેનર્જીની ફિલ્મ શંઘાઇમાં કામ કરી રહ્યો છે. એપ્રિલના અંતમાં આ ફિલ્મનું શુટગ શરૂ કરવામાં આવનાર છે.

ઇમરાન હાસ્મીને શંઘાઇ ફિલ્મમાં તેના પાત્રને ન્યાય આપવા માટે વજન વધારવા માટે કહેવામાં આવ્યું છે. મર્ડર-રની શૂટગ પણ ચાલી રહી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા અલગ પ્રકારની છે.

મર્ડર-રના શૂટગ વચ્ચે ઇમરાન હાસ્મી રજા માણવા માટે એમ્સટર્ડમ જતો રહ્યો હતો. જયાં તે વજન વધારવા માટે પ્રયાસ કરી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇમરાન હાસ્મીને રજાના ગાળા દરમિયાન પોતાનું વજન ફિલ્મની માંગ મુજબ વધાર્યું છે. ઇમરાન હાસ્મી મોહિત સુરીની ફિલ્મ મર્ડર-રમાં પણ કામ કરી રહ્યો છે.

No comments:

Post a Comment