Thursday, April 14, 2011

Poonam Pandey Model - હવે ટીવી ઊપર કોમેડી શો માંચમકશ

સ્ટાર પ્લસ ઊપર કોમેડી શોમાં ભાગ લેવા પૂનમ તૈયાર થતાં ચાહકોમાં ઊત્સુકત.

વર્લ્ડ કપ દરમિયાન પોતાના બિન્દાસ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેલી મોડલ પૂનમ પાંડે હવે ટીવી ઊપર નજરે પડનાર છે. તે ટીવી પર મહામુકાબલામાં ભાગ લેશે. સ્ટાર પ્લસ ચેનલનાં સૂત્રોએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, પૂનમ સાથે અમારી વાતચીત થઇ રહી છે.

ટૂંક સમયમાં તે કોમેડીનાં મહામુકાબલામાં નજરે પડશે. પૂનમે શરૂઆતથી જ ટીવી કાર્યક્રમમાં ભાગ લેવા માટેની ઊત્સુકતા દર્શાવી હતી. અત્રે નાધનીય છે કે મોડલ પૂનમ પાંડે એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વિશ્વ કપની સેમીફાઈનલ મેચ પહેલાં એમ કહીને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી હતી કે તે જો ભારત વિશ્વ કપ જીતશે તો થશે.

પૂનમે કહ્યું હતું કે, ડ્રેસગ રૂમમાં ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ સામે તે થશે. પૂનમે એમ પણ કહ્યું હતું કે, તે ક્રિકેટની ખૂબજ શોખીન છે. ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓનો જુસ્સો વધે તેવા તમામ પ્રયાસ કરવા માંગે છે.

No comments:

Post a Comment