Tuesday, April 5, 2011

Chashme Buddoor Remake - નવી અભિનેત્રી તાપસી

 ડેવિડ ધવન કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. હવે તેઓ વર્ષ ૧૯૮૧ની સાંય પરાન્જપેની ફિલ્મ ચશ્મે બદ્દુરની રીમેક બનાવવા જઈ રહ્યા છે.

ભારતની હજુ સુધીની સૌથી કોમેડી ફિલ્મ ચશ્મે બદ્દુરની રીમેક બનાવવાની જાહેરાત સાથે ચાહકોમાં ઊત્સુકતા ફેલાઈ ગઈ છે. જાણીતા નિર્દેશક ડેવિડ ધવન ફરી એકવાર તમામ પડકારોમાંથી બહાર નિકળીને આ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે આ ફિલ્મ માટે તેઓએ યોગ્ય ચહેરાની શોધ કરી લીધી છે.

No comments:

Post a Comment