સુપર હીરોની ફિલ્મોની બોલબાલ હાલના દિવસોમાં વધી રહી છે. આ જ કારણસર રાકેશ રોશન પણ ક્રિશ-૩ બનાવવાનો નિર્ણય કરી દીધો છે.
જોકે રાકેશ રોશન પરિવારે શાહરૂખ ખાનની ફિલ્મ રિલિઝ ન થાય ત્યાં સુધી તેમની ફિલ્મનાં શૂટગને રોકી દેવાનો નિર્ણય કર્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મને પ્રતિસાદ મળ્યા બાદ જ દિશામાં રાકેશ રોજન આગળ વધશે. રા-વન ઓકટોબર મહિનામાં રજૂ થનાર છે.
અનુભવસહા શાહરૂખ ખાન સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં શાહરૂખ ખાન પ્રથમ વખત સુપર હીરોની ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં સૌથી માઘા વિઝ્યુલઅલ ઇફેકટનો ઊપયોગ કરવામાં આવ્યો છે.
રાકેશ રોશન ઇચ્છે છે કે રા-વનમાં રહી ગયેલી નબળાઇને પણ ક્રિશ-૩માં દૂર કરી દેવામાં આવે. ફિલ્મની પટકથા તૈયાર કરી દેવામાં આવી છે. રિતિક રોશન પિતા અને પુત્રની ભૂમિકામાં નજરે પડશે.
પ્રિયંકા ચોપડા અને ચિત્રાંગદા સહઅભિનેત્રી તરીકેની ભૂમિકામાં નજરે પડશે. રિતિક રોશન શકય તેટલી વહેલી તકે આ ફિલ્મ પરીપૂર્ણ કરવા માગે છે. કાઇટ્સ અને ગુજારીશને ભારે નિષ્ફળતા મળ્યા બાદ રિતિક રોશનની હાલત પણ કફોડી બનેલી છે.

No comments:
Post a Comment