Sunday, April 3, 2011

Marilyn Monroe - ફરીવખત જીવિત થશે

હોલિવુડની દિલોની ધડકન અને અતિ ખુબસુરત અભિનેત્રી ર્મિલન મુનરો માત્યુ પામ્યા બાદ ફરી એકવાર જીવિત થશે. પ્રાપ્ત અહેવાલ મુજબ મુનરોના યાદગાર ફોટોના અધિકારો મેળવી લેનાર એકબ્રાન્ડગ નિષ્ણાંતે આની તૈયારી
કરી લીધી છે.

તે મુનરોને ફરી સજીવન કરી નવી પેઢીને તેની ખુબસુરતીથી વાકેફ કરવા માંગે છે.

જેમી સોલ્ટર હાઈ ટેક ઈમેજગ ટેકનોલોજીનો ઊપયોગ કરીને આ મહાન અભિનેત્રીને મોટા પડધા પર ફરી સજીવન કરવા માંગે છે. અત્રે નાધનીય છે કે ર્મિલન મુનરોનું માત્ર ૩૬ વર્ષની વયમાં રહસ્મય સંજોગોમાં મોત થયું હતું.

તેનું વર્ષ ૧૯૬૨માં અવસાન થયું હતું. સોલ્ટરે જાન્યુઆરી મહિનામાં
લાખો પાઊન્ડની રકમ ચુકવીને
મુનરોના નામ અને પસંદના
અધિકારો મેળવી લીધા હતા.

સોલ્ટરે આ અધિકાર અન્ના સ્ટ્રાસબર્ગ પાસેથી મેળવી લીધા હતા. સ્ટ્રાસબર્ગ મુનરોના અભિનયની ટિચર હતી. તેના વસિયતનામામાં ટીચરને મોટો હિસ્સો મળ્યો હતો. અમેરિકન અભિનેત્રીએ મોડલ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ ૧૯૪૬માં મુનરોને ફિલ્મનો કોન્ટ્રાકટ મળી ગયો હતો.

શરૂઆતમાં નિષ્ફળતા મળ્યા બાદ તે સફળ રહી હતી. ઓલ એબાઊટ ઈવ તેમની સૌથી સફળ ફિલ્મ રહી હતી. તે તમામ પ્રતિષ્ઠત એવોર્ડ જીતવામાં સફળ રહી હતી.

જેમાં બાફટાનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment