સંબંધો જાહેર કરવા તે ઇચ્છતી નથી.તમામ બાબતો ધીમી ગતીએ આગળ વધે તેવી ર૬ વર્ષીય અભિનેત્રીની ઇચ્છા છે.
અભિનેતા રૂપર્ટ ફ્રેમ સાથે તેના સંબંધ સાથે જાન્યુઆરીમાં તુટી ગયા હતા. ત્યારબાદથી તે હાઇપ્રોફાઇલ સંબંધોમાં વિશ્વાસ રાખવા ઇચ્છતી નથી. ધીમી ગતિએ તે ડેટગના મામલે આગળ વધવા માંગે છે.
No comments:
Post a Comment