કલાકારો ક્રિકેટરો કરતા ખૂબ આગળ.
બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને અક્ષયકુમાર માર્ચ મહિનામાં ભારતના ટોચના ૧૫ એડવાન્સ કરવેરા ચુકવનારાઓની યાદીમાં ટોચ પર રહ્યા છે.
લીસ્ટમાં રહેલા અન્યોમાં ઓછા જાણીતા બિઝનેસમેન પણ રહ્યા છે જેમાં માઇનગ સેકટરના બિઝનેસમેનનો
સમાવેશ થાય છે.
જુન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચ મહિનામાં ઈન્સ્ટોલમેન્ટની ચુકવણી કરવામાં આવી છે. એડવાન્સ ટેકસ
કરદાતાઓની અંદાજીત કમાણી ઊપર આધારિત રહે છે.
અક્ષયકુમાર અનેશાહરુખ ખાને એડવાન્સટેકસ તરીકે ૧૦-૧૦ કરોડની ચુકવણી કરી છે જોકે અક્ષયકુમારે શાહરુખખાનની સરખામણીમાં આ નાણાંકીય વર્ષમાં ટેકસ તરીકે ૫૦ લાખ વધુની ચુકવણી કરી છે.
ભારત અને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં સ્થાન ધરાવતી મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી હાઇએસ્ટ એડવાન્સ ટેકસની ચુકવણી કરનાર લોકોની યાદીમાં સામેલ નથી.
તેઓ ડિવિડન્ડમાંથી તેમની વાર્ષીક આવકનો મોટો હિસ્સો લઇ જાય છે. ડિવિડન્ડ વ્યકિતગત કરદાતાઓના હાથમાં કરપાત્ર નથી.
કંપનીઓ તેમના શેરધારકોને તેમના દ્વારા આપવામાં આવતા ડિવિડન્ડ ઊપર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસની ચુકવણી કરે છે.
બોલિવુડના સુપરસ્ટાર ક્રિકેટગ વિશ્વના સ્ટાર ખેલાડીઓ કરતા ખુબ આગળ રહ્યા છે. સચિન તેન્ડુલકર અને એમએસ ધોની ટોપ ૧૫ની યાદીમાં સ્થાન મેળવી શકયા નથી. અલબત્ત આ બંને ક્રિકેટરો ટોચના ૧૦૦ એડવાન્સ ટેકસ ચુકવનારાઓની યાદીમાં સામેલ રહ્યા છે.
માઇનર કમલજીતસહ અહાલુવાલિયા ટોપ ૧૫ યાદીમાં છે. તેઓએ માર્ચ મહિનામાં ૫૦ કરોડનો એડવાન્સ ટેકસ ચુકવ્યો છે. આ વર્ષે એડવાન્સ ટેકસરૂપે તેઓએ ૯૫ કરોડની ચુકવણી કરી છે. વોડાફોન એસ્સારના ભૂતપૂર્વ સીઇઓ અસીમઘોષે ૨૭ કરોડની ચુકવણી કરી છે. ડાબરના વિવેક સી બર્મને માર્ચ મહિનામાં ૨૨.૬ કરોડની ચુકવણી કરી છે.

No comments:
Post a Comment