બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુરે કહ્યું છે કે તે આગામી વર્ષે લગ્ન કરવાની યોજના ધરાવે છે. જો કે તે કઈ તારીખે લગ્ન કરશે તે અંગે કોઈ જાહેરાત કરવા માટે તૈયાર નથી.
જવેલરી બ્રાન્ડની જાહેરાતના હેતુસર પહાચેલી કરીના કપુરે તમામ પ્રશ્નોના સહજમાં જવાબ આપ્યા હતા.તમામ લોકો કરીનાને લગ્ન અંગે પ્રશ્ન કરી રહ્યા હતા. કરીનાએ જવાબમાકહ્યું હતું કે તે જયારે પણ નિર્ણય કરશે મિડિયાને જાણ કરવામાં આવસે. હાલમાં તે અને સેફ અલી ખાન ખુબ વ્યસ્ત છે.
કરીના પાસે બોડીગાર્ડ અને રા-વન જેવી મોટા બેનરવાળી ફિલ્મો છે. તે રીમા કાગતીની ફિલ્મ માટે હાલમાં તે આમીર ખાન સાથે શુટગ કરી રહી છે. આમીર સાથેની ફિલ્મને લઈને ભારે ઊત્સાહિત છે.કારણ તેની સાથેની તેની ત્રી ઈડિયટ્સ ફિલ્મને મોટી સફળતા મળી હતી.

No comments:
Post a Comment