પોપસ્ટાર લેડી ગાગા હવે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ ભાગ્ય અજમાવવાની યોજના ધરાવે છે.
થોડાક દિવસો પહેલા જ લેડી ગાગાએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં ઝંપલાવવાનીજાહેરાત કરી હતી.
હવે તે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ
કૂદી પડવાની ઇચ્છા ધરાવે છે.
ધ પોકર ફેસની હિટ મેકર લેડી ગાગા વી મેગેઝિન માટે નવા લેખક તરીકે જોડાવાની યોજના ધરાવે છે.
ન્યૂયોર્ક પોસ્ટે નજીકના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે ફેશન રાઇટર તરીકે જોડાવા માંગે છે.
પોપસ્ટારે તાજેતરમાં જ ટિ્વટર ઊપર જણાવ્યું હતું કે તે વી મેગેઝિન માટે ફેશન પ્લસ આર્ટ કોલમનિષ્ટ તરીકે આગામી મહિને કામ કરવા માંગે છે. બીજી બાજું વી મેગેઝિન લેડી ગાગાની
જાહેરાતથી ખૂબ જ ઊત્સુક છે.
તેના સરકયુલેશનમાં વધારો થવાની પણ શકયતા દેખાઇ રહી છે.
એડિટોરિયલના પેજ ઊપર
લેડી ગાગાના લેખ પ્રકાશિત કરવામાં આવશે.

No comments:
Post a Comment