દબંગ ફિલ્મ મારફતે
લોકપ્રિયતાની ચરમસીમા ઊપર
પહાચી ગયેલી અભિનેત્રી મલાઇકા અરોડા ખાન દબંગરમાં પણ નજરે પડશે. ફિલ્મી ચાહકો માટે સારા સમાચાર છે કે દબંગની સિકવલ ફિલ્મ નિર્માતા નિર્દેશક અરબાઝ ખાન દ્વારા બનાવવામાં આવનાર છે.
આમા અરબાઝ ખાનની પત્ની મલાયકા અરોડા ખાન આઇટમ સાગમાં નજરે પડશે. થોડા સમય સુધી અરબાઝ ખાન આ બાબતને લઇને ગુંચવણ ભરી સ્થિતિમાં
હતો. પરંતુ લોકોની માંગણીને ધ્યાનમાં લઇને હવે અરબાઝ મુન્નીને ફરી એકવાર વધુ આકર્ષક
અવતારમાં રજૂ કરવા તૈયાર થઇ ચૂકયો છે.

No comments:
Post a Comment