બોલિવુડની અભિનેત્રી ગણાતી મલ્લિકા શેરાવત હવે વિયેનામાં યોજાનાર એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લેશે. ૧૬મી એપ્રિલના દિવસે યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મલ્લિકાને આમંત્રણ આપી દેવામાં
આવ્યું છે. તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ ઊત્સુક છે.
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તે હવે વિયેના જવાની તૈયારી કરી રહી છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત લોકપ્રિય રહેવામાં રસ ધરાવે છે.
આ જ કારણસર જયારે પણ કોઈ કાર્યક્રમ બહાર યોજવામાં આવે છે ત્યારે તે તેમાં ભાગ લેવા માટે પહાચી જાય છે. ઓસ્કારમાં રેડ કારપેટ પર મલ્લિકાએ તમામ અભિનેત્રીઓને ચાકાવી દીધી હતી. ખુબસુરત સેકસી અદાના કારણે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરી ચુકી છે.
ઓસ્ટ્રીયાના ઓસ્કાર તરીકે ગણાતા આ એવોર્ડ કાર્યક્રમમાં અન્ય કેટલાક ટોચના કલાકારો પહાચે તેવી પણ શકયતા છે. મલ્લિકાને કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ મળ્યું છે.

No comments:
Post a Comment